.

.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'સરદારનું ગીત' માટે જ ખાસ

બનાવેલ છે. તેમાં સરદાર વલ્લભભાઈનાં જીવનનાં વિવિધ

પાસાં અનુષ્ટુપ છંદમાં ૨૭૦૦ પંક્તિમાં લખેલ છે. તેમાં ૩૦-૩૦

પંક્તિની ૯૦ રચના છે. આ રચનાઓ ફરી ટાઈપ ન કરવી પડે

તે માટે મારી પાસે ટાઈપ થયેલ ટેરાફોન્ટવાળી રચનાઓ અહીં

JPEG ફોર્મેટમાં મૂકેલ છે. બ્લોગ ઓપન થવામાં વધુ લોડ ન

પડે તે માટે એક પેઈઝમાં એક રચના રાખેલ છે. તો વાંચો

અને અમૂલ્ય પ્રતિભવા આપો. બાજુમાં અનુક્રમણિકા પણ છે.

રચનાઓ વાંચતા પહેલા છેલ્લે મૂકેલ પ્રસ્તાવના વાંચજો.

મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા

મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com

..

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે
ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે.
તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની
જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની
વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી
વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે.
નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

સોમવાર, 20 ડિસેમ્બર, 2010

૦૧. વલ્લભજન્મ (ઈ.સ. ૧૮૭૫)

9 ટિપ્પણીઓ:

aaradhna joshi કહ્યું...

khoob mahenatnu kam karel chhe.

belapatel કહ્યું...

lokhandi purush sardar patel.

અજ્ઞાત કહ્યું...

શ્રી સાગરભાઈ,
સરદાર પટેલની રચના, કમાલ કરી છે.
તમે તો ભાઈ,,, વાહ.....વાહ..

સ્વપ્ન જેસરવાકર કહ્યું...

શ્રી સાગરભાઈ,
સરદાર કાવ્યમાં કમાલ કરી છે. અભિનંદન.

Ramesh Patel કહ્યું...

શ્રી સાગરભાઈ
ગહન અભ્યાસ,મનન અને ચીંતન સાથે એક ચીર સ્મરણીય છંદબધ્ધ કવિતા,
સાહિત્ય ચરણે ધરવા ખૂબખૂબ અભિનંદન.
કુટુમ્બનો ઈતિહાસ અને આપની સાહિત્યિક શક્તિનો સુભગ સંગમ..
રમેશ પટેલ(આકાશદીપ)

dilip કહ્યું...

Aapne abhinandan..Kharo Rastraprem ane Vallabhbhai par prem ane abhyaas chhe..Avu kaavy pahela nathi joyu..aapne sagarbhai khub abhinandan.

ડૉ. કિશોરભાઈ એમ. પટેલ કહ્યું...

સરદાર પટેલનુ કાવ્ય સાચે જ દમદાર છે.

Rajani Tank કહ્યું...

સુંદર !!!

અભિનંદન !!

dangodara vinod કહ્યું...

ખુબ જ સરસ